મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ભાગ રૂપે મને “ગાંધી વિચારોનો ગુલદસ્તો” આ પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. જેના ભાગરૂપે બાપુના વિચારોને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કર્યો.પૂજ્ય બાપુના વિચારો આજે એટલા જ પ્રસ્તુત છે,જેટલા તેમના સમયમાં હતા.પૂજ્ય બાપુના વિચારોનું સંકલન કરીને આ પુસ્તક બનાવવાનો પ્રયાસ કર્યો છે.પૂજ્ય બાપુના વિચારો સર્વ સ્વીકૃત અને સર્વ વ્યાપક છે.જે સામાન્ય માનવીથી માંડી તમામને આ વિચારો આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
Sale
₹199.00 Original price was: ₹199.00.₹159.20Current price is: ₹159.20. ₹
₹300.00 Original price was: ₹300.00.₹240.00Current price is: ₹240.00. ₹
₹200.00 Original price was: ₹200.00.₹160.00Current price is: ₹160.00. ₹
₹150.00 Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00. ₹
₹350.00 Original price was: ₹350.00.₹280.00Current price is: ₹280.00. ₹
₹220.00 Original price was: ₹220.00.₹176.00Current price is: ₹176.00. ₹
GANDHI VICHARONO GULDASTO
Meet The Author
No products were found matching your selection.
Reviews
There are no reviews yet.